ખેડૂતોના પાકના નુકસાની સરકાર આપી રહી છે સહાય શું છે પ્રોસેસ ? અને કેવી રીતે લાભ લઈ શકે છે તે જાણો ખેડૂત મિત્રો .પાકના નુકસાન ને લઇ CM નું મોટું નિવેદન શું છે. તે જાણો
ખેડૂતો જાતે જ પોતાના ખેતરની નુકસાનીનો સર્વે કરી શકશે, જાણો પ્રોસેસ.
સૌપ્રથમ પોતાના મોબાઈલમાં 'કૃષિ પ્રગતિ' એપ્લિકેશન ઇન્સટોલ કરો .
પછી આગળની પ્રોસેસ કરો અને મોબાઈલ નંબર એન્ટર કરો અને તમારા સીટી , તાલુકો , જિલ્લો નું નામ દાખલ કરો પછી પાકના નુકસાનું નામ દાખલ કરો
'કૃષિ પ્રગતિ' એપ્લિકેશન મારફતે ખેડૂતો કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનીનો સર્વે જાતે કરી શકશે.
કૃષિ વિભાગે આ અંગે માર્ગદર્શિકા કરી જાહેર.
માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખ લોગ ઈન કરવાનું રહેશે.પાક નુકસાની ઓપ્શન પર જઈ સર્વે નંબર અને હદ ચકાસણી કરવાની રહેશે.
જે-તે ખેતરના સર્વે માટે ખેતરથી 100 મીટરના વિસ્તારમાં રહેવું પડશે.
ખેડૂતે પાકનું નામ, વાવણી લાયક વિસ્તાર અને અન્ય વિગત આપવાની રહેશે.
સર્વેના ભાગરૂપે ખેડૂતોએ જીઓ-ટેગિંગ સાથેના બે ફોટો અપલોડ કરવાના રહેશે.
ખેડૂતો ને પાકના નુકશાની સરકાર આપી રહી છે. મોડી સહાય તો લાભ લેવાનું ચૂકતા નહીં.

0 Comments